• બુધવાર, 01 જુલાઈ, 2026

બે કિશોરને મારવાનો આશ્રમ શાળાના મૅનેજર પર આરોપ

મુંબઈ, તા. 30 : પશ્ચિમના ઉપનગરમાં આવેલી એક આશ્રમ શાળાના મૅનેજર સામે 11 અને 14 વર્ષના બે છોકરાઓ પર શારીરિક હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેના કારણે તેમને આ મહિનાની શરૂઆતમાં....