• બુધવાર, 01 જુલાઈ, 2026

અૉસ્ટ્રેલિયા, ભારત, દ. આફ્રિકા અને ઈંગ્લૅન્ડ મહિલા ક્રિકેટ ટીમ અૉલિમ્પિક માટે ક્વૉલિફાય

નવી દિલ્હી તા.30 : આગામી લોસ એન્જલસ ઓલિમ્પિક-2028 માટે ચાર મહિલા ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા, ભારત, દ. આફ્રિકા અને ગ્રેટ બ્રિટન (ઇંગ્લેન્ડ) કવોલીફાય થઇ છે. આ ચાર દેશ ક્રમશ: ઓશિયાના, એશિયા, આફ્રિકા અને યૂરોપ......