લોકલ ટ્રેનમાં ખુલ્લેઆમ હત્યા બાદ સફાળી જાગી સરકાર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 30 : લોકલ ટ્રેનમાં 23 જૂને મોટા છૂરાથી હુમલો કરી હત્યા કરવાની ઘટનાને પગલે લોકલમાં પ્રવાસ કરનારા લાખો મુસાફરોની સલામતિનો સવાલ ઉભો થયો છે ત્યારે રાજ્ય સરકારે રેલવેના સબર્બન રેલવે નેટવર્કમાં.....