• બુધવાર, 01 જુલાઈ, 2026

ફિફા વર્લ્ડ કપમાં ઊલટફેર: જર્મની અને નેધરલૅન્ડ આઉટ: પરાગ્વે અને મોરક્કોના વિજય

જર્મની સામે પરાગ્વેનો પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી વિજય

મોરક્કોએ પેનલ્ટી શૂટઆઉટમાં નેધરલૅન્ડને 3-2થી હાર આપી

બોસ્ટન/હ્યુસ્ટન, તા.30 : ફીફા વર્લ્ડ કપ-2026ના રાઉન્ડ-32માં ફૂટબોલ ઈતિહાસના બે સૌથી મોટા ઉલટફેર થયા છે. આ બે મેજર અપસેટને લીધે ચાર વખતની પૂર્વ ચેમ્પિયન ટીમ જર્મની અને ખિતાબની પ્રબળ દાવેદાર પૈકીની.....