• બુધવાર, 01 જુલાઈ, 2026

યુરોપમાં ગરમીનો હાહાકાર : સડક અને સિગ્નલ લાઇટ્સ ઓગળ્યાં

જર્મનીમાં અલગ અલગ સ્થળોએ ગરમીનાં કારણે હાઇવે પીગળીને વેરવિખેર થયા

નવી દિલ્હી, તા. 30 : યુરોપ વર્તમાન સમયે ભીષણ અને જીવલેણ લૂની ચપેટમાં છે. જેણે પૂરા મહાદ્વીપને ભઠ્ઠીની જેમ તપાવી દીધો છે. સ્થિતિ એટલી હદે બદતર બની છે કે ઘણા દેશોમાં સડક અને ટ્રાફિક લાઇટો....