ઉદ્ધવસેનાના સાંસદોને ફોડવામાં એકનાથ શિંદેના પુત્રની મહત્ત્વની ભૂમિકા
મુંબઈ, તા. 30 : રાજ્યના વર્તમાન નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જૂન 2022માં બળવો કરીને 40 વિધાનસભ્યો સાથે ઉદ્ધવ ઠાકરે સરકારનો તખ્તો પલટી નાખ્યો હતો. એ ઘટના બાદ રાજકીય વિશ્લેષકોએ.....