• મંગળવાર, 30 જૂન, 2026

મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન વધીને 5.1 ટકા થયું

મેન્યુફેક્ચરિંગ, વીજળી અને ગૅસ પુરવઠામાં વિસ્તરણ થવાથી કુલ ઉત્પાદનમાં વધારો

નવી દિલ્હી, તા. 29 (એજન્સીસ) : મે 2026માં દેશનું ઔદ્યોગિક ઉત્પાદન વાર્ષિક ધોરણે 5.1 ટકાના  દરે વધ્યું હતું. મેન્યુફેક્ચરિંગ, વીજળી અને ગૅસ પુરવઠામાં વિસ્તરણ થવાના કારણે મે મહિનામાં દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થયો હતો. ગત વર્ષે સમાન ગાળામાં ઔદ્યોગિક ઉત્પાદન 4.9 ટકાના દરે વધ્યું હતું. કેન્દ્ર સરકારના આંકડા.....