• મંગળવાર, 30 જૂન, 2026

અમરનાથ યાત્રાના ત્રણ દિવસ પહેલાં બાબા બર્ફાનીની પૂજા થઈ

ઉપરાજ્યપાલ અને શ્રાઈન બોર્ડ અધ્યક્ષ મનોજસિંહ જોડાયા; તમામ તૈયારીઓ પૂરી

શ્રીનગર, તા. 29 : અમરનાથ યાત્રા શરૂ થવાના ત્રણ દિવસ પહેલાં સોમવારે બાબા બર્ફાનીની પહેલી પૂજા થઈ હતી. કાશ્મીરના ઉપરાજ્યપાલ અને અમરનાથ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનોજસિંહ જોડાયા હતા. આ વર્ષે ત્રીજી જુલાઈથી બાલતાલ અને પહેલગામ બન્ને માર્ગ પરથી યાત્રા શરૂ થશે. યાત્રા 28મી ઓગસ્ટના રક્ષાબંધનના દિવસે પૂરી....