• મંગળવાર, 30 જૂન, 2026

સીબીએસઈની ધો. 10ના છાત્રોને રાહત

નવી દિલ્હી, તા. 29 : કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઇ)એ સોમવારે રાષ્ટ્રીય શિક્ષણનીતિ હેઠળ ત્રણ ભાષાનીતિ અમલી કરવા અંગે નવી માર્ગદર્શિકા જારી કરી હતી. કેન્દ્રીય શિક્ષણ બોર્ડે છાત્રો માટે રાહતરૂપ ફેંસલામાં જણાવ્યું હતું કે, ધો. 10ના છાત્રો પર ત્રણ ભાષાનીતિ લાગુ નહીં થાય. એ જ રીતે અત્યારે સાતમા, આઠમા, નવમા....