અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 29 : મલેશિયન
પામતેલ વાયદામાં સપ્તાહની શરૂઆત સુધારા સાથે થઈ હતી. મજબૂત નિકાસ અને ઈન્ડોનેશિયાના
ફરજીયાત બાયોડિઝલ કાયક્રમને લીધે વાયદામાં વધારો થયો હતો. મલેશિયન પામતેલનો સપ્ટેમ્બર
કોન્ટ્રાક્ટ 21 રીંગીટ વધીને 4589ની સપાટીએ બંધ થયો હતો. ઈન્ડોનેશિયા 1 જૂલાઈથી બી-50
બાયોડિઝલ.....