• મંગળવાર, 30 જૂન, 2026

ટીમ ઇન્ડિયાનો 16 શ્રેણી અને 3 વર્ષનો દબદબો એકાએક ખતમ

આયરલૅન્ડ સામેની આંચકારૂપ શ્રેણી હાર પછી ભારતીય ટીમ કાલથી ઈંગ્લૅન્ડ સામે ટકરાશે

નવી દિલ્હી તા.29 : આયરલેન્ડ ટીમે ઉલટફેર કરીને ટી-20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાની 2-0થી કલીનસ્વીપ કરી સનસનાટી મચાવી દીધી છે. ત્રણ દિવસની અંદર નવા કપ્તાન શ્રેયસ અય્યરની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાને બે હાર સહન કરવી પડી છે. આયરલેન્ડ સામેના પરાજયથી ઉપરાઉપરી બે ટી-20 વિશ્વ કપ ખિતાબ જીતનાર ટીમ....