કટોકટીના ભંડોળને બદલે હવે મુખ્ય પ્રવાહનું ધિરાણ
મુંબઈ, તા. 28 : સોનાના
વધતા જતા ભાવ અને વધતી આર્થિક જરૂરિયાતો વચ્ચે ગોલ્ડ લોન સૌથી ઝડપથી વિકસતી રિટેલ ક્રેડિટ
પ્રોડક્ટ તરીકે ઉભરી આવી છે. એક્સપેરિયન ઇન્ડિયાના તાજેતરના અહેવાલ `ગોલ્ડ લોન્સ ઈન
ટ્રાન્ઝિશન' અનુસાર, નાણા વર્ષ 2026માં ગોલ્ડ લોન વિતરણના મૂલ્યમાં વાર્ષિક ધોરણે
84 ટકાનો જંગી ઉછાળો....