• સોમવાર, 29 જૂન, 2026

રોસ્ટન ચેઝ અને આમિર જાંગૂએ છઠ્ઠી વિકેટમાં 401 રનની ભાગીદારી કરી ઇતિહાસ રચ્યો

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝની જોડીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

નોર્થ સાઉન્ડ (એન્ટીગ્વા) તા.28: શ્રીલંકા સામેના પહેલા ટેસ્ટ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ ટીમના બેટર આમિર જાંગૂ અને કેપ્ટન રોસ્ટન ચેઝે ઈતિહાસ રચ્યો છે. આ બન્ને વચ્ચે પહેલા દાવમાં 603 દડામાં 401 રનની છઠ્ઠી વિકેટમાં વિક્રમી ભાગીદારી થઇ હતી. જે 149 વર્ષના ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં છઠ્ઠી વિકેટમાં 400 રન ઉપરની પહેલી.....

ઇ-પેપરના નવા શુલ્ક