• સોમવાર, 29 જૂન, 2026

કાંદાની નિકાસ માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવાની માગ

અચાનક પ્રતિબંધોથી દેશની શાખ અને ખેડૂતોને નુકસાન : નિકાસકારો

મુંબઈ, તા. 28 : મહારાષ્ટ્રની અગ્રણી મંડીઓમાં ડુંગળીના જથ્થાબંધ ભાવમાં તાજેતરમાં થયેલા તીવ્ર ઉછાળાને પગલે કેન્દ્ર સરકાર દ્વારા નિકાસ પર સંભવિત અચાનક પ્રતિબંધ મુકાવાની આશંકાથી નિકાસકારો અને રાજકીય પ્રતિનિધિઓ ચિંતિત બન્યા છે. હોર્ટિકલ્ચર પ્રોડ્યુસ એક્સપોર્ટર્સ એસોસિયેશન (એચપીઈએ)એ કેન્દ્રીય ગ્રાહક....

ઇ-પેપરના નવા શુલ્ક