સેમિમાં અૉસ્ટ્રેલિયા સામે વિન્ડિઝ અને ઈંગ્લૅન્ડ વિ. આફ્રિકાની ટકકર થશે
લંડન, તા. 28 : મહિલા
ટી-20 વિશ્વ કપમાંથી ભારતીય ટીમ બહાર થઇ છે. કરો યા મરો સમાન મેચમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા
મહિલા ટીમનો 6 દડા બાકી રહેતા 6 વિકેટે વિજય થયો હતો. ભારતની હારથી દ. આફ્રિકા ટીમનો
સેમિ ફાઇનલ પ્રવેશ થયો હતો. પહેલા સેમિમાં ઓસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઈન્ડિઝની અને બીજા
સેમિમાં ઈંગ્લેન્ડ સામે....