• મંગળવાર, 30 જૂન, 2026

નાશિકના સિંહસ્થ મેળામાં યાત્રાળુના ધસારાને પહોંચી વળવા રેલવે વિશેષ 150 ટ્રેન દોડાવશે

મુંબઇ, તા. 28 : નાશિકમાં સિંહસ્થ કુંભમેળાનાં મહત્ત્વના દિવસોમાં યાત્રાળુઓના ધસારાને પહોંચી વળવા માટે રેલવે પ્રશાસને દેશના વિવિધ ભાગોમાંથી દૈનિક 150 સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાની તૈયારી કરી છે. નાશિક ત્રંબકેશ્વર કુંભમેળા ઓથોરિટી કમિશ્નર શેખર સિંહે જણાવ્યું હતું કે અમૃત સ્નાનના મહત્ત્વના ચાર દિવસ દરમિયાન દૈનિક.....