વડોદરા, તા. 29 : જીએસએફસી યુનિવર્સિટી, વડોદરા ખાતે વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ દરમિયાન `ગુજરાતને બાયોઇકોનોમી હબ તરીકે સ્થાપિત કરવા' પર સીએક્સઓ રાઉન્ડટેબલના સફળ આયોજન સાથે ગુજરાતે ભારતના ઉભરતા બાયોટેકનોલોજી અને બાયોમૅન્યુફેક્ચારિંગ હબ તરીકે પોતાનું સ્થાન મજબૂત કરવા તરફ એક.....