આફ્રિકાની તુવેરમાં ભેજ વધારે હોવાથી આવકો મોડી પડશે : આયાતકારોને માલ ચકાસીને લેવા ભલામણ
કલ્પેશ શેઠ તરફથી
મુંબઈ, તા. 29 : નવી
સિઝનમાં આફ્રિકાના મલાવી દેશમાંથી ભારતમાં આયાત થનારી તુવેરમાં નવા માલની સાથે જૂના
માલ મિક્સ થયા હોવાની ફરિયાદ ઉઠતા સોદા ખોરંભાયા હોવાના અહેવાલ છે. આ સાથે જ ભારતીય
વેપારીઓને સાવધાન રહેવા તુવેરના આયાતકારોએ ભલામણ કરી છે. ભારતમાં તુવેરની નિકાસ કરનારા
નિકાસકારે....