સંઘના અગ્રણી ઈન્દ્રેશ કુમારે યુસીસી મુદ્દે કહ્યું, કોઈએ ગભરાવાની જરૂર નથી
નવી દિલ્હી, તા. 29
: પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર સમાન નાગરિક સંહિતા(યુસીસી) વિધેયક લાવવાની છે. આ મુદ્દે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યકારીનાં સદસ્ય ઈન્દ્રેશ કુમારે એક મોટા નિવેદનમાં કહ્યું
હતું કે, વ્યક્તિની ઓળખ તેનાં ધર્મથી નહીં બલ્કે દેશથી થાય છે. તેમણે આગળ કહ્યું હતું
કે, મુસલમાનો પાસે તક આવી રહી છે કે તેઓ....