મુંબઈમાં આઇએમસી ચેમ્બર અૉફ કૉમર્સની 118મી એજીએમ યોજાઈ પ્રો. મહેન્દ્ર ચૌહાણે નવા પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો
ક્રિશ્ના શાહ તરફથી
મુંબઈ, તા. 29 : ભારત
હાલ રાજકીય, આર્થિક, નાણાકીય અને રાજકોષીય સ્થિરતાનો એક દુર્લભ સમન્વય ધરાવે છે. દેશના
મેક્રોઇકોનોમિક ફંડામેન્ટલ્સ માળખાકીય રીતે મજબૂત છે, નાણાકીય સ્થિરતા વધુ દૃઢ બની
છે અને રોકાણની ગતિ વેગ પકડી રહી છે. `ભારતના શ્રેષ્ઠ દિવસો હજુ આવી રહ્યા છે,' તેવો
દૃઢ વિશ્વાસ દેશના અગ્રણી....