મુંબઈ તા 29 (એજન્સીસ) : સોનાના ભાવમાં તાજેતરમાં આવેલા નોંધપાત્ર ઘટાડા બાદ લોકો જૂના દાગીના વેચવા માટે આગળ આવી રહ્યા છે. ઘણા ગ્રાહકોને ભય છે કે જો સોનાના ભાવમાં વધુ ઘટાડો થશે તો તેમના દાગીનાની કિંમત ઓછી થઈ જશે. પરિણામે, તેઓ વર્તમાન ઊંચા ભાવનો લાભ લઈને જૂના દાગીના વેચીને નફો અંકે કરવાનું....