સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો; ચીન સતત પોતાનો ભાગ લેખાવી રહ્યું છે
નવી દિલ્હી, તા. 29
: ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદ વચ્ચે અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારમાંથી એક
અત્યંત ચિંતાજનક અને ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. અરુણાચલ પ્રદેશના અપર સુબનસિરી
જિલ્લામાં રહેતા સ્થાનિક `નાહ' આદિવાસી સમુદાયે દાવો કર્યો છે કે, ચીનની પીપલ્સ લિબરેશન
આર્મી અંકુશરેખા....