ફુલર્ટન (અમેરિકા) તા. 29: ભારતના અનુભવી શટલર અને પૂર્વ વિશ્વ નંબર વન કિદાંબી શ્રીકાંતનો બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર ખિતાબ જીતવાનો ઈંતઝાર વધ્યો છે. યૂએસ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના ફાઇનલમાં શ્રીકાંતનો ચીની તાઇપેના ખેલાડી સુ લી યાંગ વિરૂધ્ધ 1પ-21, 21-16 અને 9-21થી પરાજય થયો હતો. શ્રીકાંતે વર્ષ 2017માં....