કચ્છ પેસેન્જર્સ ઍસોસિયેશન દ્વારા મુંબઈ ખાતે યોજાયો લોકદરબાર : મુસાફરોની મુશ્કેલી, ટ્રેન ફાળવણી, પ્રવાસ દરમિયાનની સમસ્યાઓ ઉકેલવા સહિયારા પ્રયાસની હાકલ
અર્પિત ગંગર તરફથી
મુંબઈ, તા. 29 : જ્યાં
મોટી સંખ્યામાં કચ્છીઓ વસે છે તે મુંબઈ અને કચ્છ વચ્ચે ટ્રેન કનેક્ટિવિટી સુવિધાને
બહેતર બનાવવા માટે દાયકાઓથી કાર્યરત કચ્છ પેસેન્જર્સ એસોસિયેશન (કેપીએ) દ્વારા
2024થી લોકદરબારની અસરકારક પહેલ શરૂ કરાઈ છે. તાજેતરમાં યોજાયેલા બીજા લોકદરબારમાં
કચ્છના મુસાફરોને લગતા વિવિધ પ્રશ્નો....