લંડન તા.29: એફઆઇએચ પ્રો લીગના આખરી મુકાબલામાં ભારતીય પુરુષ હોકી ટીમનો રસાકસી બાદ પેનલ્ટી શૂટઆઉટમાં ઈંગ્લેન્ડ વિરૂધ્ધ 3-2 ગોલથી રોમાંચક વિજય થયો હતો. બન્ને ટીમ નિર્ધારિત 60 મિનિટમાં ગોલ કરી શકી ન હતી. એકસ્ટ્રા ટાઇમમાં પણ ગોલ થયો ન હતો. આ પછી પેનલ્ટી શૂટઆઉટથી ફેંસલો લેવામાં આવ્યો....