પ્રકાશ જહા તરફથી
ગાંધીનગર, તા. 29 : ગુજરાતના
ટુરિઝમ સેક્રેટરી ડૉ. કુલદીપ આર્ય અને ટુરિઝમ કૉર્પોરેશન અૉફ ગુજરાત લિમિટેડ (ટીસીજીએલ)ના
મૅનાજિંગ ડિરેક્ટર ડૉ. વિપિન ગર્ગ એક તરફ નવી ટુરિઝમ પોલિસી તૈયાર કરી રહ્યાં છે અને
બીજીતરફ રાજ્યમાં ડેસ્ટિનેશન વાડિંગનો ટ્રેન્ડ શરૂ થાય તે માટે એક યોજના બનાવી રહ્યાં
છે, જેને પોલિસી હેઠળ....