હાલમાં સલમાન ખાન એકશન ડ્રામા ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મ દિગ્દર્શક વામશી પેડિપલ્લીની સાથેની છે જેનું નામ હજુ નક્કી થયું નથી. આથી તેને એસવીસી63 કહેવામાં આવે છે. આ ફિલ્મ માટે નિર્માતા દિલરાજુએ દક્ષિણ કોરિયાથી એકશન ટીમ બોલાવી છે. સલમાનની ફિલ્મ એકશન ડ્રામાથી ભરપુર હોવાથી નિર્માતા તેમાં કોઈ કસર....