નવી દિલ્હી, તા. 29 : જર્મનીમાં શ્ટાડે શહેરમાં સોમવારે અંધાધૂંધ ગોળીબારથી વીંધળાં લોહીલુહાણ થઈ ગયેલા પાંચ લોકોના કરૂણ મોતથી ભારે અરેરાટી ફેલાઈ હતી. એક હુમલાખોરની પોલીસે ધરપકડ કરી લીધી હતી અને શહેરનાં કેન્દ્રની બહારના ભાગમાં તલાશી અભિયાન છેડાયું હતું. લ્યૂનેબર્ગ પોલીસ વડામથકે લોકોને ગોળીબાર....