મામૂલી વરસાદમાં તૂટેલા પીપળાના વૃક્ષ નીચે 11 વાહન પણ કચડાયાં
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 30 : મુંબઈમાં હજી તો સાવ સામાન્ય વરસાદની શરૂઆત થઈ છે ત્યારે ચેમ્બુરમાં સ્કૂલની ચાલતી બસ પર એક પીપળાનું એક વિશાળ વૃક્ષ તૂટી પડતા બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બપોરે ત્રણ વાગ્યાની આ......