• બુધવાર, 01 જુલાઈ, 2026

મેટ્રોનું કામ અટકાવનારા ભાજપના વિધાનસભ્યને મળશે રૂા. 24 કરોડ

નેતાના વિરોધને પગલે બે વર્ષ સુધી કાશીગાંવ સ્ટેશનનાં પગથિયાંનું કામ બંધ રહ્યું હતું

મુંબઈ, તા. 30 : ભાજપના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ મીરા-ભાઈંદર મેટ્રો પ્રોજેક્ટના કાશીગાવ મેટ્રો સ્ટેશનના દાદરા બનાવવા માટે જરૂરી જમીન સંપાદનનો વિરોધ કરીને વર્ષો સુધી પ્રોજેક્ટમાં અવરોધ ઊભો.....