નવી દિલ્હી, તા. 29 : શું ઘરઆંગણે કહેવામાં આવેલી વાતને પણ સાર્વજનિક માની શકાય? કેરળ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા એક ફેંસલામાં આનો જવાબ હકારાત્મક આપવામાં આવ્યો છે. આ ફેંસલામાં એસસી, એસટી એક્ટ હેઠળ જાહેર વિધાન કે અભિપ્રાયની પરિભાષાને વ્યાપક બનાવી દેવામાં આવી છે. હાઈકોર્ટે અનુસૂચિત જાતિ, જનજાતિ....