અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 29 : કિંમતી
ધાતુઓના ભાવમાં ફરીથી રૂકાવટ આવી હતી. અખાતમાં ફરીથી ચિંતાના વાદળો ઘેરાવાને કારણે
ફુગાવો ઉંચકાવાની શક્યતા ઉંચકાઇ ગઇ છે. પરિણામે ફેડ વ્યાજદર વધારો કરી શકે તેવા ફફડાટથી
ધાતુઓ પર દબાણ હતુ. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 4029 ડોલર ચાલી રહ્યો હતો. જે 4089 ડોલરના
સ્તરેથી પરત ફર્યો....