મુંબઈ, તા. 28 : પાલિકાએ મુંબઈના ફેરિયાઓને ક્યુઆર કોડ ઓળખપત્ર આપવાની શરૂઆત કરી છે. અદાલતે આપેલા આદેશ મુજબ અને ફેરિયા અધિનિયમના આધારે 99,435 રજીસ્ટર્ડ ફેરિયાને ક્યુઆર કોડ આધારિત ઓળખપત્ર વિતરિત કરવાના છે. તે અંતર્ગત ગુરુવારે મેયર રિતુ તાવડેના હસ્તે શરૂઆતમાં 100 રજીસ્ટર્ડ ફેરિયાઓને....