• સોમવાર, 29 જૂન, 2026

મસ્જિદમાં એસઆઈઆરની બેઠકો ન થવી જોઈએ : મંગલ પ્રભાત લોઢા

મુંબઈ, તા. 28 : કેબિનેટ પ્રધાન મંગલ પ્રધાન લોઢાએ ગુરુવારે મલબાર હિલના મુખ્ય ચૂંટણી અધિકારી બાળાસાહેબ વાઘચોરેને મળીને નિવેદન આપ્યું હતું. પત્રકારો સાથે સંવાદ કરતી વખતે મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું કે વિશેષ સમાજના લોકોનું નામ ઉમેરી શકાય તે માટે બુથ લેવલ અધિકારીઓ (બીએલઓ) એસઆઈઆરની બેઠક મસ્જિદોમાં કરી....

ઇ-પેપરના નવા શુલ્ક