તમામ આઠ આરોપીઓના નિવાસસ્થાને એકસાથે દરોડા
અયોધ્યા, તા. 28 : રામ
મંદિરમાં ચઢાવાની ચોરીના મામલામાં પોલીસની તપાસ વેગીલી બની છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના
આદેશ પર સીટના પ્રારંભિક અહેવાલ બાદ પોલીસે રવિવારે વહેલી સવારે ધરપકડ કરાયેલા તમામ
આઠ આરોપીઓના નિવાસસ્થાને એકસાથે દરોડા પાડ્યા છે. દરમ્યાન રામ મંદિરના દાનચોરી કેસમાં
નવી વિગતો...