અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 28 : આ સપ્તાહમાં
10 કંપનીઓના પબ્લિક ઈસ્યૂ ખૂલશે અને 10 કંપનીઓના શૅરનું લિસ્ટિંગ થશે. આસ્થા સ્પીન્ટેક્સનું
રૂા. 170 કરોડનું ભરણું 29 જૂને ખૂલશે અને પહેલી જાન્યુઆરીએ બંધ થશે. શૅરદીઠ પ્રાઈસ
બેન્ડ રૂા. 125થી રૂા. 136ની નક્કી કરવામાં આવી છે. શૅરનું લિસ્ટિંગ 6 જુલાઈએ થશે.
એડોનો એગ્રો કોમોડિટીઝનું રૂા. 44.03 કરોડનું ભરણું.....