મુંબઇ, તા. 28 (પીટીઆઇ) : પાલઘર જિલ્લામાં તૈયાર થઇ રહેલા વાઢવણ બંદરની મુલાકાતે આવેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે જણાવ્યું હતું કે આ બંદર ભારતના વિકાસનું એક ઐતિહાસિક પ્રકરણ બની રહેશે અને આગામી ત્રણ દાયકા માટે દેશના અને રાજ્યના આર્થિક વિકાસનું નેતૃત્વ કરશે. પાલઘરમાં ચાલી રહેલા ચાવીરૂપ માળખાકીય....