• સોમવાર, 29 જૂન, 2026

વિશ્વ કપની સળંગ 7 મૅચમાં ગોલ કરનારો મેસ્સી પહેલો ખેલાડી

આર્જેન્ટિનાનો જોર્ડન સામે 3-1થી વિજય : રોનાલ્ડોનો નબળો દેખાવ : પોર્ટૂગલ-કોલંબિયાની મૅચ 0-0થી ડ્રો

એટલાંટા/ડલાસ તા.28: ફૂટબોલ વર્લ્ડ કપના લીગ રાઉન્ડના અંતે દિગ્ગજ ખેલાડી લિયોનલ મેસ્સીએ વધુ એક રેકોર્ડ બનાવ્યો હતો. જયારે પૂર્વ વિજેતા ટીમ ઉરૂગ્વે ટીમ નબળા દેખાવ સાથે વિશ્વ કપની બહાર થઇ હતી. બીજી તરફ રોનાલ્ડોની ટીમ પોર્ટૂગલે ગ્રુપ કેના તેના આખરી લીગ મેચમાં કોલંબિયા સામે 0-0થી ડ્રો કરી રાઉન્ડ-32માં જગ્યા....

ઇ-પેપરના નવા શુલ્ક