• સોમવાર, 29 જૂન, 2026

બે બ્રેન ડેડ મહિલાઓનાં અવયવ દાનથી આઠને નવજીવન મળ્યું

મુંબઇ તા. 28: મહાનગરની એચ.ઐન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં બ્રેન ડેડ થયેલી બે મહિલાઓના પરિવારોએ તેમના વિવિધ અવયવો દાનમાં આપવાની સંમતિ આપતા આઠ દર્દીઓને નવજીવન મળ્યું હતું. મુંબઇનાં અવયવ દાન પ્રોગ્રામને આ ઘટનાથી વિશેષ પ્રોત્સાહન મળ્યું છે. શુક્રવારે 39 વર્ષની મહિલાને માર્ગ અકસ્માતમાં....

ઇ-પેપરના નવા શુલ્ક