• સોમવાર, 29 જૂન, 2026

યુએસ ઓપન બૅડમિન્ટન ટુર્નામેન્ટમાં શ્રીકાંત ફાઇનલમાં

ન્યૂયોર્ક, તા.28 : ભારતનો અનુભવી બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંત બીડબ્લ્યૂએફ યુએસ ઓપન ટૂર્નામેન્ટના ફાઇનલમાં પહોંચ્યો છે. સેમિ ફાઇનલમાં શ્રીકાંતનો જાપાની ખેલાડી અને ચોથા ક્રમના યુદાઇ ઓકિમોટો વિરુદ્ધ 22-20, 15-21 અને 21-19થી રોમાંચક જીત થઇ હતી. ફાઇનલમાં શ્રીકાંતની ટક્કર ચીની તાઇપેના ખેલાડી....

ઇ-પેપરના નવા શુલ્ક