• મંગળવાર, 30 જૂન, 2026

અપશબ્દો કહેતા સંજય રાઉત સામે ગુનો નોંધો : મહિલા સેના

મુંબઈ, તા. 28 : શિવસેનાની મહિલા સેનાએ ગુરુવારે મુંબઈ પોલીસ કમિશનર દેવેન ભારતીની મુલાકાત લીધી હતી અને શિવસેના (ઠાકરે)ના સાંસદ સંજય રાઉત વિશે ફરિયાદ કરી તેમની સામે ગુનો નોંધવાની માગણી કરી હતી. મહિલા સેનાએ જણાવ્યું કે સંજય રાઉતની દરરોજની ગાળો-અપશબ્દો અને અભદ્ર ભાષાએ મહારાષ્ટ્રની સંસ્કૃતિને.....