• મંગળવાર, 30 જૂન, 2026

સિયાએ ગૂગલ પર કેતનની હત્યા માટે માહિતી સર્ચ કરેલી

પોલીસે ચેતન અને સિયાને ઘટનાસ્થળે લઈ જઈ સીન રિક્રિયેટ કર્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : લોનાવલા પાસેના લોહગડ કિલ્લા પરથી ખીણમાં ધકેલી પોતાના ભાવિ પતિ કેતન અગ્રવાલની હત્યા કરવાના આરોપસર પોલીસે સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીની ધરપકડ કરી પૂછપરછ કરી રહી છે. જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. સિયાએ હત્યા કેવી રીતે કરાય એની માહિતી ગુગલ પર સર્ચ કરી હતી....