4 રેન્જર્સ અને 6 આતંકવાદી મરાયા : પહેલાં ગોળીબાર અને પછી થયો જોરદાર ધડાકો
ઈસ્લામાબાદ, તા.28 :
પાકિસ્તાનનાં કરાચીમાં શનિવારની મોડી રાતે સુરક્ષાદળોની એક છાવણી ઉપર હુમલો થયો હતો.
આ હુમલામાં ચાર પાકિસ્તાની રેન્જર્સ મરાયા હતા અને છ આતંકવાદીનો પણ ખાત્મો થયો હતો.
પાક. સુરક્ષા દળો દ્વારા એક આતંકવાદીને જીવિત પકડી પાડવામાં આવ્યો છે. કરાચીમાં સુરક્ષા
દળોના કેમ્પમાં ધડાકો થતાં પહેલાં....