• સોમવાર, 29 જૂન, 2026

ગિફ્ટ સિટી સ્થિત બૅન્કો એફસીએનઆર(બી) હેઠળ ડિપૉઝિટ સામે લોન આપશે

મુંબઈ, તા. 28 : રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયાએ બૅન્કોને તેમની ગિફ્ટ સિટીમાં રહેલી શાખાઓ મારફત ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ (બૅન્ક) (એફસીએનઆર(બી) ડિપૉઝિટ સ્વીકારીને તેની સામે જરૂરી નાણાકીય સુવિધાઓ આપવાની મંજૂરી આપી છે. સ્ટેટ બૅક અૉફ ઈન્ડિયાએ સો પ્રથમવાર અમદાવાદના ગિફ્ટ સિટીમાં આ પ્રકારની શાખા શરૂ કરી.....

ઇ-પેપરના નવા શુલ્ક