GSFC યુનિવર્સિટી ખાતે 19 સેમિનારમાં 151 જેટલાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો આપશે માર્ગદર્શન
વડોદરા, તા. 28 : વડોદરામાં
આજે તા. 29 અને 30 જૂન એમ બે દિવસ માટે વડોદરા સ્થિત GSFC યુનિવર્સિટી ખાતે પ્રાદેશિક
કક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવા જઇ રહી છે. `પ્રાદેશિક આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્ત્વાકાંક્ષા'ની
થીમ હેઠળ યોજાનારી આ પરિષદમાં કુલ-151 જેટલાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને નીતિ નિર્ધારકો
દ્વારા અલગ-અલગ.....