• સોમવાર, 29 જૂન, 2026

મુંબઈમાં `એમએસએમઈ સ્ટાર એવૉર્ડ 2026'નું આયોજન

મુંબઇ, તા. 28 : મહારાષ્ટ્રમાં એમએસએમઇ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે ઝેપ ઉદ્યોગિની દ્વારા આંતરરાષ્ટ્રીય એમએસએમઇ દિવસ નિમિત્તે ``એમએસએમઇ સ્ટાર એવોર્ડ 2026''નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહારાષ્ટ્રના બે ડઝનથી વધારે ઉદ્યોગ સાહસિકોને ઐવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા....

 

ઇ-પેપરના નવા શુલ્ક