• સોમવાર, 29 જૂન, 2026

કાચા માલના ભાવ વધતાં પહેલી જુલાઈથી કારના ભાવ વધશે

રૂપિયાનું અવમૂલ્યન અને ખર્ચાળ લોજિસ્ટિક્સની આર્થિક અસર

મુંબઈ, તા. 28 : અગ્રણી ઓટોમોબાઈલ કંપનીઓએ પહેલી જુલાઈથી વાહનોની કિંમતમાં વધારો જાહેર કર્યો છે. વધતા જતા ઈનપુટ ખર્ચ, કાચા માલના કિંમતોમાં વધારો અને સતત વધતા ફુગાવાના દબાણને આંશિક રીતે સરભર કરવા માટે કંપનીઓએ આ નિર્ણય લીધો છે. વર્તમાન કિંમતોનો લાભ લેવા માગતા ગ્રાહકો પાસે હવે થોડા દિવસો જ....

ઇ-પેપરના નવા શુલ્ક