• સોમવાર, 29 જૂન, 2026

મને કોઈ પાંખ નથી તો કાપવાનો પ્રશ્ન ક્યાં આવ્યો? : ફડણવીસ

ઉદ્ધવ ઠાકરેના અૉપરેશન દેવેન્દ્રની ટિપ્પણીનો જવાબ આપ્યો

મુંબઈ, તા. 28 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે જણાવ્યું હતું કે રાજ્યની 14 કરોડ જનતા અને ભાજપના વરીષ્ઠ નેતાઓના આશિર્વાદ છે એટલે કોઈ મારી પાંખ કાપી ન શકે. ઉદ્નવ ઠાકરેએ તેમના પક્ષના છ સાંસદ સાથ છોડી જવાના અૉપરેશન ટાઈગરને બદલે આ અૉપરેશન દેવેન્દ્ર હોવાનું કહ્યું હતું એનો....

ઇ-પેપરના નવા શુલ્ક