તાપમાન 45 ડિગ્રીને પાર : વૃદ્ધો સૌથી વધારે પ્રભાવિત
પેરિસ, તા. 28 : ફ્રાન્સમાં
રેકોર્ડ તોડનારી ગરમીની લહેરના કારણે 1,000થી વધારે લોકોના મૃત્યુ થયા છે. ફ્રાન્સના
સ્વાસ્થ્ય અધિકારીઓ તરફથી આ જાણકારી જાહેર કરવામાં આવી હતી. આ હીટવેવે છેલ્લા ઘણા દિવસોથી
પશ્ચિમી યૂરોપના એક મોટા વિસ્તારને દઝાડયો છે. પબ્લિક હેલ્થ ફ્રાન્સે એક નિવેદનમાં
કહ્યું હતું કે, 24 જૂન બાદથી....