• સોમવાર, 29 જૂન, 2026

ક્યાંક પાણી-પાણી તો ક્યાંક ભીષણ તાપ

નવીદિલ્હી, તા.28 : અલનીનોની અસરતળે દેશના અનેક પ્રદેશ વરસાદની ચાતક નજરે વાટ જોઈ રહ્યા છે. જેમાં આજે અનેક રાજ્યોમાં હવામાને ઓચિંતો પલટો માર્યો હતો. 50 ડિગ્રીએ પહોંચી ગયેલી ભીષણ ગરમી વચ્ચે આજે રાજધાની દિલ્હીમાં સાંજ પડતા ધૂળની તેજ આંધી પછી વરસાદ શરૂ થઈ જતાં અકળાઈ ગયેલા લોકોને ટાઢક વળી....

ઇ-પેપરના નવા શુલ્ક